Breaking News/
બગસરામાં તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણી, બાલાપુર ખાતે સ્વતંત્રતા પર્વનો યોજાયો કાર્યક્રમ, બગસરા મામલતદારના હસ્તે કરાયું ધ્વજવંદન, સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
