અકસ્માત/
બગસરા રાજકોટ એસટી બસનો અકસ્માત, દેવળા ગામ પાસે એસટી બસને નડ્યો અકસ્માત, વહેલી સવારે ધુમ્મસને કારણે સર્જાયો અકસ્માત, ડ્રાઇવરની સમયસૂચકતાને લઈ દુર્ઘટના ટળી STમાં વિદ્યાર્થીઓ સહિત 70 મુસાફરો હતા
