Gujarat/
અમદાવાદ: શહેરમાં પડ્યો વધુ એક ભુવો જુહાપુરાના અંબર ટાવર પાસે પડ્યો ભુવો બે દિવસ અગાઉ પણ ભુવામાં ટ્રક પડ્યો હતો આજે વધુ ભુવો પડતા લોકો પરેશાન શહેરમાં 10થી વધુ ભુવા પડયા છે
