Breaking News/ બનાસકાંઠાઃ કિશોરના મોતમાં હત્યાના આક્ષેપ 16 વર્ષીય કિશોરના મોતમાં હત્યાના આક્ષેપ પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં બની ઘટના ગઇકાલે 3 શખ્સોએ કિશોરને માર્યો હતો માર ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો બુટલેગરે માર મારી હત્યા કર્યાના આક્ષેપ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News