મૃતદેહ/ બનાસકાંઠાઃ તળાવમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો પાલનપુર તાલુકાના વેડંચા ગામની ઘટના ગ્રામજનોએ પાલનપુર તાલુકા પોલીસને કરી જાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News