Gujarat/ બનાસકાંઠાઃ દિયોદરના ખેડૂતોના ધરણાં યથાવત્, પાંચમી રાત્રે ખેડૂતોના ધરણાં યથાવત્, વીજ કચેરીના કમાઉન્ડમાં ખેડૂતોએ યોજી રમેલ, ગોગ મહારાજના મંદિરે યોજી ખેડૂતોએ રમેલ, રાત્રે રમેલમાં ધુણયા આ વિસ્તારના અનેક ભુવાજી, 5 દિવસથી અલગ અલગ કાર્યક્રમો દ્વારા કરે છે વિરોધ

Breaking News