Breaking News/ બનાસકાંઠા:થરાદમાં સફાઇ કર્મીનું મોત ગટર સફાઇ વખતે થયું કર્મચારીનું મોત બે કર્મચારીઓ કરી રહ્યા હતા ગટરની સફાઇ ધરણીધર સોસાયટી પાસે બની ઘટના ગટરમા ઉતરેલા એક કર્મચારીનું ઘટનાસ્થળે મોત અન્ય કર્મચારીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Breaking News