Gujarat/ બનાસકાંઠાના ડીસામાં દુષ્કર્મ આરોપીને સજા,  આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારાઈ,  આરોપી મુકેશ મજિયાતરને 10 વર્ષની સજા,  અન્ય આરોપી દિનેશ મજિયાતર 1 વર્ષની સજા,  સગીરાનું અપહરણ કરી કર્યુ હતુ દુષ્કર્મ

Breaking News