Gujarat/ બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના ધરણાં, લાલચોકમાં MLA નાથાભાઈની આગેવાનીમાં ધરણાં, બેરોજગાર યુવાનો અને ખેડૂત વિરુદ્ધ ધરણા કાર્યક્રમ, કોંગ્રેસના 15 થી વધુ આગેવાનો બેઠા ધરણાં પર, મંજૂરી વગર ધરણા કરતા પોલીસ-આગેવાનો વચ્ચે ચકમક

Breaking News