ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યા છે.. ત્યારે હવે બનાસકાંઠાના લાખાણીમાં ખેડૂતો દ્વારા જાહેરસભા અને રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.. મહત્વનુ છે કે પુરની પરિસ્થિતિ બાદ વધુ સહાયની માંગ, ટપક અને મીની ફુવારા પરથી 18 ટકા જીએસટી દુર કરવા, સહિત 7થી 8 માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા નાયબ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.. આ દરમ્યાન લાખાણીના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.. જોકે આગામી દિવસોમાં તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ નિવારણ લાવવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી…
Not Set/
બનાસકાંઠાના લાખાણીમાં ખેડૂતો દ્વારા જાહેરસભા અને રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ
ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની માંગોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યા છે.. ત્યારે હવે બનાસકાંઠાના લાખાણીમાં ખેડૂતો દ્વારા જાહેરસભા અને રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.. મહત્વનુ છે કે પુરની પરિસ્થિતિ બાદ વધુ સહાયની માંગ, ટપક અને મીની ફુવારા પરથી 18 ટકા જીએસટી દુર કરવા, સહિત 7થી 8 માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા નાયબ […]
