આત્મહત્યા/ બનાસકાંઠા:પિતાએ વાંચવાનું કહેતા આપઘાત ધોરણ 9માં ભણતા પુત્ર એ કર્યો આપઘાત વાવના ગંભીર પુરા ગામે ઠાકોર પરિવારની ઘટના વાંચવા બાબતે ઠપકો આપતા ફાંસો ખાઈને આપઘાત પરીક્ષા ચાલતી હોવાના કારણે પિતાએ વાંચવા કહ્યું હતું

Breaking News