Gujarat/ બનાસકાંઠામાં બનાસ બેંક ચૂંટણીનો મામલો , ભાજપના વધુ બે આગેવાનોને કરાયા સસ્પેન્ડ , પાલનપુર APMCના પૂર્વ ચેરમેનને કર્યા સસ્પેન્ડ , પરથીભાઈ લોહ અને ઈશ્વર પટેલને કરાયા સસ્પેન્ડ , પક્ષના મેન્ડેટ સામે આગેવાનોએ ઉમેદવારી કરી હતી , જિલ્લામાં પક્ષ વિરોધી કરનાર 5 આગેવાનો સસ્પેન્ડ

Breaking News