Gujarat/ બનાસકાંઠા એસપી કચેરીએ રેંકડી ધારકોના ધરણા , પોલીસે રેંકડી ધારકને માર માર્યાના આક્ષેપ , બેફામ રીતે મહિલા અને તેના બાળકને માર્યાનો આક્ષેપ , પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં , માર મારનાર પોલીસકર્મી સામે પગલાં ભરવાની માંગ , ન્યાય નહીં મળે તો ઝેર ગટગટાવાની ચીમકી

Breaking News