Gujarat/ બનાસકાંઠા ડીસા કોલ્ડ સ્ટોરેજ એસો.નો નિર્ણય, કોલ્ડ સ્ટોરેજએ ભાડામાં કર્યો ઘટાડો, રૂ 2 પર કીલોના ભાવની જગ્યાએ રૂ 1.70 કરાયો, રૂ 2.40 ના ભાવની જગ્યાએ રૂ 2 પર કિલો કરાયો, રૂ 2.60 ના ભાવની જગ્યાએ રૂ 2.40 પર કિલો કરાયો, કિશાન સંઘની માંગને લઈને કરાયો નિર્ણય, ખેડૂતોના હિતમાં આવકારદાયક નિર્ણય, કોલ્ડસ્ટોરેજ એસો.ના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી

Breaking News