Gujarat/ બનાસકાંઠા: ડીસા ખાતે ગૌસેવકોનો અનોખો વિરોધ 101 ગૌસેવકોએ મુંડન કરાવી સરકાર સામે નોંધાવ્યો વિરોધ ગૌશાળાની 500 કરોડની સહાય ન મળતા વિરોધ પ્રદર્શન ખાતરી પર વિશ્વાસ ન હોવાના તર્ક સાથે વિરોધ સમગ્ર જિલ્લામાં અલગ અલગ પ્રકારે થઈ રહ્યો છે વિરોધ ગઈકાલે આપી હતી ખાતરી

Breaking News