Breaking News/ બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે  

Breaking News
Breaking News