Gujarat/
બનાસકાંઠા: થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત, કાર અને ટેક્ટર વચ્ચે મોડી રાત્રે અકસ્માત, મૃતક જડિયાળી-ભકડીયાલ ગામના હોવાનું આવ્યું સામે
