Gujarat/ બનાસકાંઠા: પાલનપુર 6 કરોડની લૂંટનો મામલો, પાલનપુરમાં લુંટાયો હતો અમદાવાદનો વેપારી, રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી, અમદાવાદ ક્રાંઇમબ્રાંચ પણ તપાસમાં જોડાશે, લૂંટની થીયરીને લઇ તપાસ શરૂ કરવામાં આવી, અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર, વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ, આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી

Breaking News
Breking News 1 9 બનાસકાંઠા: પાલનપુર 6 કરોડની લૂંટનો મામલો, પાલનપુરમાં લુંટાયો હતો અમદાવાદનો વેપારી, રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી, અમદાવાદ ક્રાંઇમબ્રાંચ પણ તપાસમાં જોડાશે, લૂંટની થીયરીને લઇ તપાસ શરૂ કરવામાં આવી, અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર, વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ, આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી