Breaking News/
બનાસ ડેરીના ચેરમેન અને વા.ચેરમેનની વરણી શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની બિન હરીફ વરણી ભાવાભાઇ દેસાઇ બન્યા વાઇસ ચેરમેન ભાવાભાઇ દેસાઇની પણ બિન હરીફ વરણી થઇ વધુ અઢી વર્ષ માટે શંકર ચૌધરી બન્યા ડેરીના ચેરમેન
