Breaking News/
સુરતઃ નશામાં શખ્સોએ વોચમેનને માર્યો માર કામરેજ ખાતે આવેલ ફાર્મ હાઉસની ઘટના સમગ્ર મામલે પોલીસને બોલાવી વોચમેને શખ્સોએ પો.કર્મી સાથે પણ કર્યું અભદ્ર વર્તન આશિષ મિશ્રા નામના શખ્સે પોલીસને બોલ્યો અપશબ્દો અપશબ્દો બોલી પો.કર્મીનો મોબાઇલ તોડી નાખ્યો કામરેજ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો
