Breaking News/
બનાસ ડેરીનો પશુપાલકોના હિતમાં નિર્ણય, દૂધના પ્રતિ કિલોના ભાવમાં 10 રૂપિયા વધારો, 10 જૂનથી મળશે દૂધ ઉત્પાદકોને વધારો, કાંકરેજી ગાયના દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો, પહેલા 795 રૂપિયા પશુપાલકોને મળતા હતા, હવે 805 રૂપિયા પ્રતિ ફેટે પશુપાલકોને મળશે
