ગીરસોમનાથ/
બફારા બાદ વહેલી સવારથી વરસાદ સુત્રાપાડા સહીત અને આજુબાજુના પંથકમાં વરસાદ વડોદરા ,પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, વાવડીમાં વરસાદ સવારના 8 વાગ્યા થી બપોરના 12 સુધી વરસાદ સૂતાપાડા પંથકમાં પોણા 4 ઇંચ જેટલો વરસાદ જિલ્લાના વેરાવળ કોડીનાર અને તાલાળામાં પણ વરસાદ ખેડૂતોએ વાવેલ ચોમાસાના ઉભા પાકમાં થયો ફાયદો ખેડૂતોના પાકમાં મળ્યું જીવનદાન
