બરેલી કી બરફી’ હિન્દી સિનેમાને ખુશીનો અહેસાસ કરાવતી ફિલ્મ છે… આ રોમેન્ટિક વાર્તા ઉત્તર ભારતના શહેર બરેલીની છે.. આ ફિલ્મમાં બિટ્ટી મિશ્રા એટલે કેક્રૃતિ સેનન બરેલીની એક બ્રાહ્મણ પરિવારની છોકરી છે…. લેખક પ્રિતમ વિદ્રોહી એટલે કે રાજકુમાર રાવના પ્રગતિશીલ વિચારોને કારણે તેના પ્રેમમાં પડે છે… પોતાના પ્રેમને શોધવા માટે બિટ્ટી સ્થાનિક પ્રિન્ટિંગ પ્રેસ-માલિક ચિરાગ દુબે એટલે આયુષ્યમાનની મદદ લે છે…. ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કોમેડીને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવી છે.. ફિલ્મની શરૂઆતમાં જાવેદ અખ્તરનો વોઈસ-ઓવર એક નવો ઉત્સાહ પૂરો પાડે છે… ફિલ્મમાં કલાકારોના પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવ બાજી મારી જાય છે… પછી તે સાડી વેચતો સેલ્સમેન હોય કે ગલીનો ગુંડો… ક્રૃતિ સેનન બિટ્ટી અને બેટી બની છે, જ્યારે આયુષ્યમાનની એક્ટિંગ પણ ખુબ સારી છે…. આ ફિલ્મમાં રાઈટિંગ, ડિરેક્શન, એક્ટિંગ અને મ્યુઝિક દરેક બાબતોને એક સાથે ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે… આ ફિલ્મ દરમિયાન તમને ‘સ્વીટી તેરા ડ્રામા’ અને ‘ટ્વિસ્ટ કમરિયા’ ટ્રેક તમને નાચવા માટે મજબૂર કરી દેશે. તમને આ બરફી ચોક્કસ મીઠી લાગશે….
Not Set/
બરેલી કી બરફી’ હિન્દી સિનેમાને ખુશીનો અહેસાસ કરાવતી ફિલ્મ
બરેલી કી બરફી’ હિન્દી સિનેમાને ખુશીનો અહેસાસ કરાવતી ફિલ્મ છે… આ રોમેન્ટિક વાર્તા ઉત્તર ભારતના શહેર બરેલીની છે.. આ ફિલ્મમાં બિટ્ટી મિશ્રા એટલે કેક્રૃતિ સેનન બરેલીની એક બ્રાહ્મણ પરિવારની છોકરી છે…. લેખક પ્રિતમ વિદ્રોહી એટલે કે રાજકુમાર રાવના પ્રગતિશીલ વિચારોને કારણે તેના પ્રેમમાં પડે છે… પોતાના પ્રેમને શોધવા માટે બિટ્ટી સ્થાનિક પ્રિન્ટિંગ પ્રેસ-માલિક ચિરાગ દુબે […]
