Gujarat/ બરોડા ડેરીના સત્તાધિશો પર શોષણનો આરોપ , સાવલીના ભાજપ MLA કેતન ઇનામદારે લખ્યો પત્ર , સહકાર મંત્રી ઇશ્વર પટેલને લખ્યો પત્ર , સભાસદોનું શોષણ કરતા હોવાનો લગાવ્યો આરોપ , કાચામાલમાં ભેળસેળનો લગાવ્યો આરોપ , પશુપાલકોનો હિત ન જળવાતું હોવાનો આરોપ

Breaking News