રાજકોટ/ બરોડા બેંકના ATMમાંથી ચોરી જસદણના ખાનપર રોડ નજીક બની ઘટના બરોડ બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી ATM મશીન ખોલતા માહિતી આવી સામે CCTV ફૂટેજમાં પૈસા લઈને જતો શખ્સ ઝડપાયો ચોરી કરનાર જાણભેદું હોવાની આશંકા પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ

Breaking News