Breaking News/ બરોડા સેન્ટ્રલ કો.ઓ. બેંકના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો, પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ ખાખરીયાની પસંદગી, સાવલી APMCના ડિરેકટર રહી ચૂક્યા છે રાજુ પટેલ, ઉપ પ્રમુખ તરીકે હેમરાજસિંહ મહારાઉલની પસંદગી, સંખેડા APMCના ડિરેકટર રહી ચૂક્યા છે હેમરાજસિંહ મહારાઉલ, શહેર જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક મનાય છે

Breaking News