Breaking News/ બહુચરાજીમાં મહિલા સંત સાથે ઠગાઇ, શક્તિધામ આશ્રમના સંત સાથે કરાઇ ઠગાઇ, આશ્રમના મહિલા સંત સાથે છેતરપીંડી, પિતા-પુત્રએ આચરી છેતરપીંડી, આશ્રમની જમીન હડપ કરવા છેતરપીંડી, ટ્રસ્ટી મંડળનો એજન્ડા તૈયાર કર્યો, એજન્ડામાં ખોટી સહીઓ કરી ખોટા ઠરાવ કર્યા, ખોટું પાવર ઓફ એટર્ની પણ બનાવ્યું, તમામ ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કર્યો, સંત કંકુબેને નોંધાવી ફરિયાદ, પટેલ દયાળજી અને પટેલ અનિલ સામે નોંધાઈ ફરિયા  

Breaking News