Gujarat/
બાપુનગરમાં આપનો રોડ શો, દિલ્હીના સીએમ કેજરીવાલ પહોંચ્યા બાપુનગર, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત, ખોડિયાર માતાજીના દર્શન કરી રોડ શોનો પ્રારંભ, લોકોએ કેજરીવાલ અને ભગવંત માનનું કર્યું સ્વાગત
