Gujarat/
બાળકો પર વધ્યો મ્યુકોરમાઇકોસિસનો ખતરો , અમદાવાદમાં એક બાળક મ્યુકોર.રોગની ચપેટમાં, સંક્રમિત બાળકોનાં વાલીએ સાવધ રહેવાની જરૂર, બાળકનો રિપોર્ટ નેગેટિવ હોય તો પણ ચેકઅપ જરૂરી, બાળકને કોરોના થયો હોય તો ચેકઅપ કરાવવું જોઇએ
