Gujarat/ બાળક કેસમાં હર્ષ સંઘવીનું નિવેદન, બાળકનું સાચું નામ છે શિવાંશ, બાળકની ઉંમર આઠથી દસ માસની, પોલીસે 14 થી વધુ ટીમ બનાવી હતી, બાળક સચીનના પત્નીનું નથી, બાળકની માતા વિશે કોઈ સ્પષ્ટતા નહીં, 190 થી વધુ પરિવારે બાળકને દત્તક લેવા કહ્યું, અનેક અધિકારીઓ પણ બાળક દત્તક લેવા તૈયાર

Breaking News