Not Set/ ‘બા રિટાયર્ડ થાય, બાપુ ન થાય :શંકરસિંહ વાઘેલા

કોંગ્રેસના નેતા શંકરસિંહ ગાંધીનગરમાં પોતાના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરશે. શંકરસિંહ વાઘેલા પોતાની જૂની રાજનીતિ મુજબ આજે જન્મ દિવસની ઉજવણીના નામે શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકીય પક્ષોને પોતાની તાકાત બતાવશે. સવારે ઘરેથી નીકળેલા શંકરસિંહને રિટાયર્ડ થવા અંગે પત્રકારોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે, ‘બા રિટાયર્ડ થાય, બાપુ ના થાય.’ આ સાથે જ બાપુએ ટાઉનહોલ […]

India

કોંગ્રેસના નેતા શંકરસિંહ ગાંધીનગરમાં પોતાના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરશે. શંકરસિંહ વાઘેલા પોતાની જૂની રાજનીતિ મુજબ આજે જન્મ દિવસની ઉજવણીના નામે શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકીય પક્ષોને પોતાની તાકાત બતાવશે. સવારે ઘરેથી નીકળેલા શંકરસિંહને રિટાયર્ડ થવા અંગે પત્રકારોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે, ‘બા રિટાયર્ડ થાય, બાપુ ના થાય.’ આ સાથે જ બાપુએ ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં ખુલીને વાત કરશે તેવું કહ્યું હતું.