Not Set/ ‘બિગબોસ’ નાં દમદાર ૧૫ સ્પર્ધકો, જાણો કોણ છે

ટીવી પરનો સૌથી વધુ વિવાદીત અને લોકપ્રિય રિયાલિટી શો ટુંક સમયમાં ઓનએર થવાનો છે. આ સિઝનમાં પણ શોના હોસ્ટ સલમાન ખાન છે. તાજેતરમાં જ શોનો ફર્સ્ટ લુક પણ શેર કરવામાં આવ્યો હતો. આ સેટ બોલિવૂડના જાણીતા નિર્માતા ઓમંગ કુમારે ડિઝાઈન કર્યો છે. આ વખતે પણ બિગ બોસ હાઉસમાં 15 સ્પર્ધકો જશે જેમાંથી 4 સામાન્ય લોકો […]

Entertainment
maxresdefault 22 ‘બિગબોસ’ નાં દમદાર ૧૫ સ્પર્ધકો, જાણો કોણ છે

ટીવી પરનો સૌથી વધુ વિવાદીત અને લોકપ્રિય રિયાલિટી શો ટુંક સમયમાં ઓનએર થવાનો છે. આ સિઝનમાં પણ શોના હોસ્ટ સલમાન ખાન છે.

તાજેતરમાં જ શોનો ફર્સ્ટ લુક પણ શેર કરવામાં આવ્યો હતો. આ સેટ બોલિવૂડના જાણીતા નિર્માતા ઓમંગ કુમારે ડિઝાઈન કર્યો છે.

આ વખતે પણ બિગ બોસ હાઉસમાં 15 સ્પર્ધકો જશે જેમાંથી 4 સામાન્ય લોકો હશે જે પાડોસી થીમ માટે ઘરમાં રહેશે. આ 4 સભ્યોમાં

શિવાની દુર્ગા,

જ્યોતિ કુમારી,

સપના ચૌધરી અને ઝુબૈર ખાનનો સમાવેશ થાય છે.

આ સિવાય શોમાં અક્ષરા એટલે કે હિના ખાન,

શિલ્પા શિંદે,

બેનફાશ શોનવાલ્લા,

વિકાસ ગુપ્તા,

હિતેન તેજવાની,

પ્રિયાંક શર્મા જોવા મળશે.