Breaking News/ બિપરજોય વાવાઝોડાના પગલે MGVCL તંત્ર સતર્ક, શહેરમાંથી MGVCLની 20 ટીમો દ્વારકા મોકલાઈ, હજાર થાંભલા, કેબલો સહિતની સમગ્રી મોકલી દ્વારકા, જુ.એન્જિનિયર, લાઈન ઇન્સ્પેકટર કામગીરી કરશે, લાઈનમેન અને હેલ્પર્સ દ્વારકામાં સંબંધિત કામગીરી કરશે, MGVCL દ્વારા વધુ 20 ટીમો સ્ટેન્ડ બાય રખાઇ, જેટકોના ઉચ્ચ અધિકારીઓ વડોદરાથી કચ્છ પહોંચ્યા

Breaking News