બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની આગાહી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય તિથલનો દરિયો આજથી 14 તારીખ સુધી કરાયો બંધ તીથલના દરિયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News