Breaking News/ બિપોરજોય વાવાજોડાને રાજકોટ સિવિલની તૈયારી, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એલર્ટ, સિવિલ હોસ્પિટલના તબીબોની રજા રદ્દ, સિવિલમાં દવાઓનો પૂરતો સ્ટોક રખાયો, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ, તુરંત જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા, અન્ય જિલ્લામાં તબીબોને મોકલવાની તૈયારી

Breaking News