અકસ્માત/ બિહારના શિવસાગર હાઈવે પર ભયાનક અકસ્માત, હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ સ્કોર્પિયો, અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત, સ્કોર્પિયો કારમાં કુલ 12 લોકો સવાર હતા, એક જ પરિવારના 7 લોકોના અકસ્માતમાં મોત, તમામ મૃતકો કૈમુરના કુડારી ગામના રહેવાસી, અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

Breaking News
Breaking News