Not Set/ બીગ-બીએ એલિઝાબેથ-2 ના આમંત્રણને ઠુકરાવ્યું,જાણો કારણ

નવી દિલ્હીઃ સુપર સ્ટાર બંકિઘમ પેલેસમાં મહારાણી એલિજાબેથ 2 નું આમંત્રણ મેળવવું કોઇ નાની વાત નથી. અમિતાભ બચ્ચનને બંકિંઘમ પેલેસમાં થનાર UK-INDIA માં થનાર કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટ 27 ફેબ્રુઆરીએ જ બંકિધમ પેલેસમા આયોજન કરવામાં આવ્યું છે. જમાં અમિતાભ બચ્ચનને આમંત્રણ તો આપવામાં આવ્યું પણ અમિતાભ બચ્ચને તેમા શામિલ થાવાનો ઇન્કાર […]

Uncategorized
amitabh bachchan turns down royal invitation from queen elizabeth 2 24 1487922536 24 1487928021 બીગ-બીએ એલિઝાબેથ-2 ના આમંત્રણને ઠુકરાવ્યું,જાણો કારણ

નવી દિલ્હીઃ સુપર સ્ટાર બંકિઘમ પેલેસમાં મહારાણી એલિજાબેથ 2 નું આમંત્રણ મેળવવું કોઇ નાની વાત નથી. અમિતાભ બચ્ચનને બંકિંઘમ પેલેસમાં થનાર UK-INDIA માં થનાર કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ઇવેન્ટ 27 ફેબ્રુઆરીએ જ બંકિધમ પેલેસમા આયોજન કરવામાં આવ્યું છે. જમાં અમિતાભ બચ્ચનને આમંત્રણ તો આપવામાં આવ્યું પણ અમિતાભ બચ્ચને તેમા શામિલ થાવાનો ઇન્કાર કરી દીધો હતો. કેમ કે, પહેલાથી નક્કી કાર્યક્રમોને તે છોડી શકે તેમ નથી.

અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચને આ રોયલ ઇનવિટેશનનો ઇન્કાર કરી દીધો છે.  કેમ કે, તેના પહેલેથી નક્કી કાર્યક્રમોમાં તે બદલી નહી શકે. તેના માટે તે અમિતાભ બચ્ચન તેમા શામિલ નહી થઇ શકે.

અમિતાભ બચ્ચન હાલમાં પોતાની આવનાર ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન, સરકાર-3, ડ્રેગન હિદુસ્તાનની પણ તૈયારી કરી રહ્યા છે. જો કે અમિતાભ બચ્ચન થોડા સમયમાં ત્યાં માટે સમય નથી કાઢી શક્યા.