Gujarat/ બેંક કર્મીઓની હડતાળનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે દેશભરમાં બેકિંગ સેવાઓ ઠપ , બેંકોના ખાનગીકરણમાં દેશવ્યાપી હડતાળ , 10 લાખ કર્મીઓ હડતાળમાં જોડાયાનો UFBUનો દાવો , આજે પણ રોકડ ઉપાડ સહિતના વ્યવહારો રહેશે ઠપ, રાજ્યમાં 20 હજાર કરોડના આર્થિક વ્યવહારને અસર

Breaking News