Not Set/ બેનામી સમ્પતી સિસ્ટમમાં આવી ગઇ છે, દેશની આવક વધી છેઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ નોટબઁધીને લઇને નાણાંમંત્રી અરૂણ જેટલે નોટબંધીના ફાયદા દેખાવા લાગ્યા હોવાની વાત કરી છે. તેમા કોઇ મોટી ગડબડી નથી. બેનામી પૈસા સિસ્ટમમાં આવી ગયા છે. રિજર્વ બેન્ક દ્વારા મોટી માત્રામાં નોટોને બદલી દેવામાં આવી છે. નોટબંધી મામલે બોલતા અરુણ જેટલીએ જણાવ્યું હતુ કે, નોટબંધીની અસર દેખાવા લાગી છે. બેનામી પૈસા સિસ્ટમમાં આવી ગયા છે. […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબઁધીને લઇને નાણાંમંત્રી અરૂણ જેટલે નોટબંધીના ફાયદા દેખાવા લાગ્યા હોવાની વાત કરી છે. તેમા કોઇ મોટી ગડબડી નથી. બેનામી પૈસા સિસ્ટમમાં આવી ગયા છે. રિજર્વ બેન્ક દ્વારા મોટી માત્રામાં નોટોને બદલી દેવામાં આવી છે.

નોટબંધી મામલે બોલતા અરુણ જેટલીએ જણાવ્યું હતુ કે, નોટબંધીની અસર દેખાવા લાગી છે. બેનામી પૈસા સિસ્ટમમાં આવી ગયા છે. આરબીઆઇ પાસે મોટી માત્રામાં નાણાં છે, મોટા ભાગની જૂની નોટો બદલી દેવામાં આવી છે. તેમજ 500 રૂપિયાની વધુ નોટો બહાર પડવામાં આવી રહી છે. 19 ડિસેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કરમાં 14.4 અને અપ્રત્યક્ષ કરમાં 26.2 ટકાની વૃદ્ધી થઇ છે