Gujarat/ બોટાદઃ રોજિદમાં થયેલ લઠ્ઠા કાંડ મામલો, ઝડપાયેલા તમામ આરોપીને લવાયા બરવાળા, તમામ આરોપીને બરવાળા પો.સ્ટે. કરાયા હાજર, પો.સ્ટે.માં SITની ટીમ બંધ બારણે કરી રહી છે મિટીંગ, પકડાયેલા આરોપીઓની ટીમ દ્વારા કરાશે પુછપરછ

Breaking News