Gujarat/ બોટાદના ગઢડામાં ફાયરીંગની ઘટના કારમાં આવેલા શખ્સોએ યુવક પર કર્યું ફાયરીંગ પાંચ ઈસમો ફાયરીંગ કરી કારમાં થયા ફરાર અક્ષય હુમલ નામના યુવક પર ફાયરીંગ કરાયું ફાયરીંગમાં અક્ષય હુમલનો થયો ચમત્કારીક બચાવ

Breaking News