Gujarat/ બોટાદ માર્કેટ યાર્ડ 10 દિવસ સુધી રહેશે બંધ, માર્ચ એન્ડિંગમાં વેપારી હિસાબોને લઇ રહેશે બંધ, 22 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડ રહેશે બંધ , યાર્ડમાં તમામ પ્રકારની હરાજીના કામકાજો રહેશે બંધ

Breaking News