Breaking News/ બોટાદ મુસ્લિમ સમાજના યુવાનના મોત મામલો કાળું પાધારશી નામના યુવકનું થયું હતું મોત ત્રણ પોલીસકર્મીઓએ માર મારતા થયું હતું મોત મુસ્લિમ સમાજે યુવકના મૃતદેહને સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર આખરે ત્રણેય પોલીસકર્મીઓ સામે કાર્યવાહીના મંડાણ અમિરાજ બોરીચા, રાહિલ સીદાતર સામે ફરિયાદની કાર્યવાહી નિકુલસિંહ સિંધવ સામે પણ કરવામાં આવશે કાર્યવાહી ત્રણેય સામે અમદાવાદમાં FIR નોંધવાની તજવીજ શરુ

Breaking News