Not Set/ બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે ‘નિમ્બુડા નિમ્બુડા’ ગીત પર કર્યુ ધમાકેદાર ડાન્સ, વીડિયો વાયરલ

મૌની રોય બોલિવૂડની એક એવી અભિનેત્રીઓમાં છે જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે. મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો મૂકે છે, જેમાં તે ક્યારેક યોગ કરતી જોવા મળે છે તો ક્યારેક બીચ પર હોય છે. મૌની રોયે યોગ ડે પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યોગ કરતા વધારે ડાન્સ […]

Uncategorized
87beb6cc6651b27e3b46cf43cb17bdbc બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે 'નિમ્બુડા નિમ્બુડા' ગીત પર કર્યુ ધમાકેદાર ડાન્સ, વીડિયો વાયરલ

મૌની રોય બોલિવૂડની એક એવી અભિનેત્રીઓમાં છે જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે. મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો મૂકે છે, જેમાં તે ક્યારેક યોગ કરતી જોવા મળે છે તો ક્યારેક બીચ પર હોય છે.

મૌની રોયે યોગ ડે પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યોગ કરતા વધારે ડાન્સ કરતી જોવા મળી રહી છે. મૌની રોયનો આ ડાન્સ વીડિયો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, અને તેના પર જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ વીડિયોમાં મૌની રોયની શૈલી પણ ખૂબ જ આકર્ષક છે. આ વીડિયોને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે, મૌની રોયે લખ્યું છે, ‘યોગ… આત્માથી ભગવાનને મળવાનું સાધન …મારો યોગ…મૌની રોયનો આ વીડિયો લગભગ 14 લાખ વખત જોવામાં આવ્યો છે અને ઘણી સેલિબ્રિટીએ પણ આ વીડિયો પર ટિપ્પણી કરી છે.

ટીવી અભિનેત્રી અને યોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી આશ્કા ગોરાડિયાએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે. આશાકાએ લખ્યું હતું, ‘ડાન્સિંગ ગોડ્સજ્યારે વર્ધા નડિયાદવાલાએ આ વીડિયો પર ટિપ્પણી કરી હતી કે પરફેક્ટ…અભિનેત્રી મૌની રોયે ટીવી સીરિયલ નાગિનથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી, અને તે અક્ષય કુમારની સાથે ફિલ્મ ગોલ્ડમાં પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.