Breaking News/
ભગવાન જગ્ન્નાથની જળયાત્રા જમાલપુરમાં ધોધમાર વરસાદ વરસાદ છતાં ભક્તોનો મંદિરમાં ધસારો અખાડાઓ દ્વારા કરતબ સાથે જોડાશે જળયાત્રામાં મેઘરાજા એ વર્ષો બાદ જળયાત્રામાં કૃપા વરસાવી છે….મહંત જળયાત્રા વાજતે ગાજતે યોજાશે
