DRIની દમણમાં કાર્યવાહી/
ગુજરાત DRIની દમણમાં મોટી કાર્યવાહી નેધરલેન્ડથી પોસ્ટમાંથી આવ્યું હતું ડ્રગ્સ બે અલગ અલગ પાર્સલમાંથી આઇસ ડ્રગ્સ પકડ્યું ડ્રગ્સને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી
