Breaking News/
નાણાંકીય સમિતીના ચૂંટણી પરિણામો થયા જાહેર અંદાજ સમિતીના સભ્યોના નામ જાહેર કરાયા જાહેર સાહસો માટેની સમિતી સભ્યો જાહેર પંચાયત રાજ સમિતીના સભ્યોના નામ કરાયા જાહેર અંદાજ સમિતીના અધ્યક્ષ તરીકે મનીષા વકીલની નિમણૂક જાહેર હિસાબ સમિતીમાં જીતુ વાઘાણીનું નામ જાહેર જાહેર સાહસો માટેની સમિતીના અધ્યક્ષ ગણપત વસાવા પંચાયત રાજ સમિતીના અધ્યક્ષ તરીકે પંકજ દેસાઇની પસંદગી
