Breaking News/ અમરાઈવાડી પોલીસે મોબાઈલ ચોરી કરતી ગેંગ પકડી ચોર ટોળકી પાસેથી 12 લાખ રૂપિયાના મોબાઈલ કરાયા જપ્ત રબારી કોલોનીના એક મકાનમાં રહેતી હતી આ ટોળકી ટોળકી પાસેથી ચોરીના 102 મોબાઇલ કરાયા જપ્ત સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News