Gujarat/ અમદાવાદમાં કોરોનાથી મોતના આંકમાં વધારો, સ્મશાનગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ, હાટકેશ્વર મુક્તિધામમાં અંતિમવિધિ માટે લાઇનો , 24 કલાકથી સ્મશાનગૃહોમાં ચાલી રહી છે કામગીરી, અમદાવાદ શહેરમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ

Breaking News