Breaking News/
આતંકીઓ ઝડપાવા મુદ્દે DGPનું નિવેદન, DGP વિકાસ સહાયે આપી માહિતી, પોરબંદરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા, કોસ્ટલ વિસ્તારમાંથી ત્રણને પકડાયા, પોરબંદર થી અફઘાનિસ્તાન જવાના હતા, અફઘાનિસ્તાનથી ત્રણેય ઇરાન જવાના હતા, ત્રણેય લોકો શ્રીનગરના રહેવાસી હતા, સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરાઇ
